ઇડર - ભિલોડા હાઈવે પર રેવાસ જોડે ગોઝારા અકસ્માતમાં ઇડર ભોઈ સમાજ ના 3 વ્યક્તિઓ ના કરૂણ મોત નીપજ્યા છે રીપોર્ટર ચેતન જોષી ઈડર on December 16, 2025 Get link Facebook X Pinterest Email Other Apps ઇડર - ભિલોડા હાઈવે પર રેવાસ જોડે ગોઝારા અકસ્માતમાં ઇડર ભોઈ સમાજ ના 3 વ્યક્તિઓ ના કરૂણ મોત નીપજ્યા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.બહુજ દુઃખદ ઘટના, ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને એમના પરિવાર ને આ દુઃખ સહન કરવા ની શક્તિ આપે..ઓમ શાંતિ. Comments
Comments
Post a Comment