વણકર 1-નંબર ગીતના લેખક શ્રી જીતુભાઈ કાપડિયા મહેસાણા

વણકર 1-નંબર ગીતના લેખક શ્રી જીતુભાઈ કાપડિયા મહેસાણા દ્ધારા ગીત ઓડિયો અને વિડિયો ટુંક સમયમાં રિલીઝ થશે 
વણકર સમાજને તેમજ દલિત સમાજને ઉજાગર કરતું ગીત વણકર એક નંબર રજુ થઇ ચુક્યું છે આ ગીતના લેખક શ્રી જીતુભાઈ કાપડિયા છે અને તેને ગાયું છે તે શ્રી કિરણભાઈ કોસિયા તે પણ દલિત સમાજમાંથી આવે છે તેને વિડિયો બનાવવાનો બાકી છે ટુંક સમયમાં એનો વિડિયો પણ રેકોર્ડિંગ કરી રીલે કરવામાં આવશે શ્રી જીતુભાઈ કાપડિયા સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ના સદસ્ય પણ છે અને તેમનું સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ના સ્થાપક શ્રી ભીખાભાઈ એ મકવાણા દ્વારા નંદાસણ અને ગાંધીનગર ખાતે તેમને સન્માનિત પણ કરેલ છે 
રિપોર્ટર શ્રી ભીખાભાઈ એ મકવાણા નંદાસણ તા કડી

Comments