અમારા સાબર આવાઝ ન્યુઝ ના અને ચેનલના ગુજરાત અને મહારાષ્ટ્ર ના સંયોજક અને મુંબઈના ચીફ બ્યુરો હર્ષદભાઈ જોષી તેમના જન્મદિવસ પર ગૌમાતા ને ઘાસચારો નિરવા જે ફોટા રજૂ કર્યા છે તેઓએ ગૌમાતા ને ભારત દેશ માં પુજનીય છે મિનેશ વ્યાસ તલોદ
અમારા સાબર આવાઝ ન્યુઝ ના અને ચેનલના ગુજરાત અને મહારાષ્ટ્ર ના સંયોજક અને મુંબઈના ચીફ બ્યુરો હર્ષદભાઈ જોષી તેમના જન્મદિવસ પર ગૌમાતા ને ઘાસચારો નિરવા જે ફોટા રજૂ કર્યા છે તેઓએ ગૌમાતા ને ભારત દેશ માં પુજનીય છે અને તેમની સેવા વ્યર્થ જતી નથી તેમના આવાપશુ પ્રેમ અને પ્રકૃતિ પ્રેમ સિધ્ધાંતોઆપણા પ્રત્રકારો ને અમલમાં લેવા અને ગૌસેવા અને પ્રકૃતિ પ્રેમી થવા અનુરોધ કર્યો છે ધન્ય છે આવા મહાપુરુષ ને તેથી અમો પ્રત્રકારો તેમના આરોગ્યમય અને લાંબા જીવન માટે શુભેચ્છા પાઠવી એ છીએ
Comments
Post a Comment