સાબર આવાઝ ન્યુઝ ના મુંબઈ અને ગુજરાત ના સંયોજક અને મુંબઈના ચીફ બ્યુરો અમારા ગુરુ અને વંદનીય શ્રી મોટા ભાઈ અને પ્રેરણાદાયી સોનામાં સુગંધ ભેળવનાર જે ઓની હ્દય ના ધબકારા સાથે હરહંમેશ યાદ કરી એ છીએ જેમના હ્દય માં કરુણતા છે તેવા માનનીય હર્ષદભાઈ જોષી ના જન્મદિવસ પર અગણિત શુભેચ્છાઓ પાઠવનાર મિનેશભાઈ વ્યાસ તલોદ તથા તંત્રી શ્રી મગનભાઈ પરમાર

Comments