આજ રોજ ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા જિલ્લા પંચાયત સીટ મા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભીયાન અંતર્ગત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ શ્રી મોટેશ્વર મહાદેવ મંદિર મટોડા ખાતે યોજાયેલ હતો.જે માન. રાજ્યસભા ના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો રીપોટર જિતેન્દ્ર જોશી ખેડબ્રહ્મા
આજ રોજ ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા જિલ્લા પંચાયત સીટ મા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભીયાન અંતર્ગત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ શ્રી મોટેશ્વર મહાદેવ મંદિર મટોડા ખાતે યોજાયેલ હતો.જે માન. રાજ્યસભા ના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં જિલ્લા મહામંત્રી શ્રી સોલંકી લૂકેશભાઈ તથા ખેડબ્રહ્મા તાલુકાના સંગઠન પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ, ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ શ્રી રામાભાઈ તરાળ, ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ સંગઠન પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, તથા ખેડબ્રહ્મા તાલુકા સંગઠન મહામંત્રી શ્રી નરસિંહભાઈ અને મહામંત્રી શ્રી બળવંતભાઇ ધ્રાંગી તથા ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા જિલ્લા પંચાયત મા આવતા તમામ હોદેદારો હાજર રહ્યા હતા. અને મોટી સંખ્યા માં કાર્યકર્તા હાજર રહી કાર્યકર્મ ને સફળ બનાવ્યો હતો.
Comments
Post a Comment