સ્નેહમિલન સમારોહ“તલોદના વહાણવટી મંદિર ખાતે આયોજિત બડોદરા જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત “નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ“ રીપોટર મિનેશભાઈ વ્યાસ તલોદ

“સ્નેહમિલન સમારોહ“

તલોદના વહાણવટી મંદિર ખાતે આયોજિત બડોદરા જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત “નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ“ માં જોડાઈને ભારતદેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના “આત્મનિર્ભર ભારત“ “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અભિયાનને વેગવંતુ બનાવા આહવાન કર્યું તથા સૌ કાર્યકર્તાઓને નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી સૌ સ્વસ્થ અને નિરોગી રહે તેવી કામના કરી.
રિપોર્ટર મિનેશભાઇ વ્યાસ તલોદ

Comments