આજરોજ તારીખ 21 11 2025 શુક્રવારના રોજ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કોરિડોર બાંધકામ માટે નડતરરૂપ થતા 299 મકાનોને તોડવા માટે નોટિસો આપવામાં આવેલ તેના ભાગરૂપે અંબાજી ગ્રામજનો અને વેપારી મંડળોએ સંયુક્ત રીતે બંધનું એલાન જાહેર કર્યું જેમાં સંપૂર્ણ અંબાજીના તમામ વેપારો અને ધંધા ઉદ્યોગ બંધ રાખવામાં આવ્યા.
Comments
Post a Comment