આજરોજ પીપોદરા સ્વામિનારાયણ મંદિર મા પૂજય સંતો ની હાજરી મા ભગવાન ને અન્નકુટ ધરાવવા મા આવ્યો હતો રીપોટર જિતેન્દ્ર જોશી ખેડબ્રહ્મા

આજરોજ પીપોદરા સ્વામિનારાયણ મંદિર મા પૂજય સંતો ની હાજરી મા ભગવાન ને અન્નકુટ ધરાવવા મા આવ્યો હતો જેમા ખુબજ મોટી સંખ્યા મા હરીભકતો જોડાયા હતા 
સૌ ને નવા વર્ષ મા ખુણે ખૉચરે કયાક નાનુમોટુ વ્યસન દુષણ હોય તો કાઢી નાખી ભકિત મય સતસંગી જીવન જીવવા આર્શીવાદ આપ્યા હતા અંતે સૌએ સમુહ ભોજન લઈ છુટા પડયા હતા 
લિ પિપોદરા સ્વામિનારાયણ સતસંગ સયુકત મંડળ વતી નવજીવન બુબડીયા. રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી ખેડબ્રહ્મા

Comments