માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તા. ૩૧ ઓક્ટોબર ના રોજ એકતા પર્વ ૨૦૨૫ માં ભાગ લેવા માટે આજે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા.રીપોટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તા. ૩૧ ઓક્ટોબર ના રોજ એકતા પર્વ ૨૦૨૫ માં ભાગ લેવા માટે આજે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા.
વડોદરા એરપોર્ટ પર તેમનું સ્વાગત ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હષૅ સંઘવી વડોદરાનાં મેયર સોનલબેન અને અન્ય મહાનુભાવોએ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરસાદ હોવાથી કેવડિયા એકતાનગર જવા માટે કારમાં બેસી ને રવાના થયા હતા.
કેવડિયા ખાતે વડાપ્રધાનશ્રી એકતા પરેડ દરમિયાન ઉપસ્થિત રહેશે અને ભાગ લેશે.
Comments
Post a Comment