તલોદ તાલુકાના મહિયલ ખાતે મહિયલ મુકામથી પાટડી ધામા સુધી ચાલીને જતા પગપાળા સંઘનું જીવાપર આશ્રમના પૂજ્ય સંતશ્રી બાલકનાથજીની સહઉપસ્થિતીમાં પ્રસ્થાન કરાવી રીપોટર મિનેશભાઈ વ્યાસ તલોદ

તલોદ તાલુકાના મહિયલ ખાતે મહિયલ મુકામથી પાટડી ધામા સુધી ચાલીને જતા પગપાળા સંઘનું જીવાપર આશ્રમના પૂજ્ય સંતશ્રી બાલકનાથજીની સહઉપસ્થિતીમાં પ્રસ્થાન કરાવી પદયાત્રા કરતાં ભક્તોને શ્રદ્ધા અને સમર્પણની આ યાત્રા સુખમય-આનંદમય બને તેવી હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવી. 

આ પ્રસંગે ગામના સરપંચશ્રી, યુવક મંડલના આગેવાનો, પદયાત્રા કરીને જતાં પદયાત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા

ગજેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય પ્રાંતિજ તલોદ વિધાનસભા રિપોર્ટર મિનેશ વ્યાસ સાબર આવાઝ તલોદ

Comments