ગુજરાત રાજ્ય ના અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના શ્રી હરિ બાપુ આદેશ આશ્રમ ના હિન્દુ ધર્મ ના પ્રખર સંતશ્રી ઈશ્વર ગીરી મહારાજ ને ગુજરાત પ્રદેશ ના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂકરીપોટર હર્ષદ જોશી મુંબઈ

ગુજરાત રાજ્ય ના અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના શ્રી હરિ બાપુ આદેશ આશ્રમ ના હિન્દુ ધર્મ ના પ્રખર સંતશ્રી ઈશ્વર ગીરી મહારાજ ને ગુજરાત પ્રદેશ ના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે તે બદલ સાબર આવાઝ ન્યુઝ પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં ભારતીય હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય સંગઠન માં ગુજરાત રાજ્યસંત સમિતિ ના ઉપાધ્યક્ષ તરીકે શ્રી ઈશ્વર ગીરી મહારાજ શીવાશ્રમ અમદાવાદ ના ઓ ને પરમ વંદનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પવનેશજી મહારાજ સાનિધ્ય માં પદગ્રહણ અને ગુજરાત રાજ્યમાં ધર્મ જાગરણ ધર્મ પ્રચારક સમગ્ર હિન્દુ રાષ્ટ્ર ગૌમાતા ની સેવા પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સંસ્થાઓ અને ધર્મસ્થાનો આગળ લાવવા માટે શ્રી ઈશ્વર ગીરી મહારાજ ને ગુજરાત પ્રદેશ ના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે તે હિન્દુ ધર્મ માટે સોનેરી તક છે તે તક ને પકડી આગળ લાવવા દરેક વ્યક્તિએ યથાયોગ્ય સાથ સહકાર આપવા ચેનલ વતી નમ્ર વિનંતી છે રીપોટર ચંદ્ર સિંહ જવાનસિંહ ઠાકોર અમદાવાદ

Comments