શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શનિવારે બેગલેશ(મોજીલો શનિવાર) અંતર્ગત બાળકોના મૂલ્યોનો વિકાસ થાય રિપોર્ટર વિપુલ વ્યાસ અંબાજી

 શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શનિવારે બેગલેસ ડે (મોજીલો શનિવાર) અંતર્ગત બાળકો ના મૂલ્યોનો વિકાસ થાય તેની મૂલ્યલક્ષી ચિંતન બેઠક તેમજ પ્રયોગ શિબિર નું આયોજન ગાયત્રી શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઈ. 
   જેમાં નિયામક શ્રી એમ એન પટેલ સાહેબ શ્રી ,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિનુભાઈ સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ગુર્જર સાહેબ, તાલુકા બી આર સી આશિષભાઈ સાહેબ, સર્વે મહાનુભાવો આ ચિંતન પ્રયોગ શિબિર ની અંદર ઉપસ્થિત  શિબિરમાં ગાયત્રી શક્તિપીઠ અંબાજીના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડાહીબેન પટેલ, ટ્રસ્ટી શ્રી શંકરકાકા તેમજ અન્ય પરિજનો પણ હાજર રહ્યા હતા રિપોર્ટર વિપુલ વ્યાસ અંબાજી

Comments