ગુજરાત વિધાનસભા માં કોંગ્રેસ ના નવનિયુક્ત નેતા તરીકે તુષાર ચૌધરી અને ઉપનેતા તરીકે શૈલેષ પરમાર ની વરણી થતાં કોંગ્રેસ ના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ તુષાર ચૌધરીને કાર્યભાર આપ્યો હતો .
આ કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે કોંગ્રેસ ના નેતાઓ અને અસંખ્ય કાર્યકરોએ બન્ને ને શુભેચ્છાઓ પાઠવી હતી .
Comments
Post a Comment