અમારા માતૃશ્રી સ્વ. તખુબેન કરશનભાઈ રણોદરા વિસાવડી ખાતે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભજન ભોજન રાખેલ છે રિપોર્ટર ડી કે મકવાણા

અમારા માતૃશ્રી સ્વ.તખુબેન કરશનભાઈ રણોદરા વિસાવડી એમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભજન, ભોજન અને વડગામ લોકકલ્યાણ છાત્રાલય ના ઓરડાનુ લોકાર્પણ કાર્યક્રમ તા, ૧૦-૬-૨૦૨૫ ને મંગળવાર સાંજે ૬:૦૦ કલાકે લોકકલ્યાણ છાત્રાલય વડગામ મુકામે રાખેલ છે તો આપને આ ભજન ના કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ છે આપની હાજરી એજ અમારા કાર્યક્રમ ની સફળતા છે તો અવશય ફરજિયાત હાજરી આપવા નમ્ર વિનંતી છે 
આપના સહકાર ની અપેક્ષા સહ લિ.
સ્વ. અમારા માતૃશ્રી, પિતાશ્રી ના પરિવાર 
જગદીશભાઈ કે રણોદરા 9427395745
ડી કે મકવાણા 9913283316
વશરામભાઇ મકવાણા 9426425037
મુ વિસાવડી તા દસાડા પાટડી 
 ભજન, ભોજન સ્થળ: લોકકલ્યાણ છાત્રાલય વડગામ 
ભજનની સંતવાણી પ પૂજ્ય ભાણદાસ બાપુ દસાડા ના મુખે સાંભળવા એક લહાવો છે 
સૌ આમંત્રિત મહેમાનો સમયસર પધારશો ...

Comments