બેંકિંગ સાબરકાંઠા તલોદ
તલોદ મોડાસા રોડ પર આવેલ શાંન્તિનગર સોસાયટી પાસે યુ જી વી સી એલ ડીપી માં લાગી આગ
તલોદ યુજીવીસીએલ ડીપીમાં અચાનક આગ લાગતાં અફડાતફડી નો માહોલ સર્જાયો
ડીપીમાં આગ લાગતાં લાંબા સમય સુધી અંધારપટ છવાયો
તલોદ નગરપાલિકા ફાયર ફાઇટ ને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો
યુજીવીસીએલ ના કર્મચારીઓ તાત્કાલિક આવી પહોંચી તપાસ કરી વિદ્યુત પ્રવાહ ચાલુ કરાવા મા આવ્યો હતો
Comments
Post a Comment