*વિશ્ર્વ પર્યાવરણ દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવીસુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ખંભોળજ ખાતે રિપોર્ટર હર્ષદ જોષી મુંબઈ

*વિશ્ર્વ પર્યાવરણ દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી*
5 જૂન 2025 સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ખંભોળજ દ્વારા આયોજીત સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કુલ, વાસદ અને શ્રી જાગૃતિ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન.આર. પટેલ હાઈસ્કૂલ, સુંદણ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 'હરિત યોગા' કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ની ૧૦૦ દિવસીય ઉજવણી ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો, ઉદ્દેશ્ય યોગના સિદ્ધાંતોને પર્યાવરણીય સ્થિરતા સાથે જોડવાનો છે. આ પ્રસંગે બંને શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક અગ્રણીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
*સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ખંભોળજ* દ્વારા આયોજીત *સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કુલ, વાસદ* અને *શ્રી જાગૃતિ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન.આર. પટેલ હાઈસ્કૂલ, સુંદણ* ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 'હરિત યોગા' કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ની ૧૦૦ દિવસીય ઉજવણી કરવામાં આવી સંરક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો અને વૃક્ષોના મહત્વને ઉજાગર કરવાના હેતુંએઆ કાર્યક્રમમાં *ધી ન્યુ ઇંગ્લિશ સ્કુલ ટ્રસ્ટ વાસદના ચેરમેનશ્રી પટેલ ભાસ્કરભાઇ ચંદુભાઇ, વાઇસ ચેરમેનશ્રી પટેલ સંદીપભાઇ રમેશભાઇ, મંત્રીશ્રી પટેલ ભાવેશભાઇ રમેશભાઇ, સહ. મંત્રીશ્રી પટેલ કેતનભાઇ ભુપેન્દ્રભાઇ, ખજાનચી પટેલ કિશોરભાઇ રામદાસ, અને એક્સિક્યુટિવ ડાયરેક્ટરશ્રી પટેલ દીપકભાઇ કાંતિભાઇ, આચાર્યશ્રી જતીનભાઈ પટેલ તથા શ્રી જાગૃતિ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન.આર. પટેલ હાઈસ્કૂલ, સુંદણના પ્રમુખ શ્રી શિરીષભાઈ પટેલ, સભ્યશ્રી પિન્ટુભાઈ પટેલ, શિક્ષક શ્રી દિલીપકુમાર પટેલ, અને સેવક શ્રી અશ્વિનભાઈ સાધુ, તેમજ સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલના નાયબ હોસ્પિટલ અધિક્ષક વર્ગ-૧ વૈદ્ય મયુર મશરૂ, ડો. ઋત્વિક ત્રિવેદી, શ્રી આરીફ મિરઝા, શ્રી મેહુલ કાસકીયા, શ્રીમતી ભાવનાબેન મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

Comments