રવ આનંદભાઈ મકવાણા તલાટી કલાકાર કવિ આનંદ ને બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી એ છીએ રિપોર્ટર ડી કે મકવાણા

સ્વ આનંદભાઈ મકવાણા (તલાટી) કલાકાર કવિ આનંદ ને બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી એ છીએ ખારાપાટ ઝાલાવાડ પંથકમાં અને સુરેન્દ્રનગર જિલ્લા માં તેમજ જિલ્લા તલાટી મંડળ માં આ વ્યક્તિ ની ખોટ પડી છે સુરેન્દ્રનગર જિલ્લા ના સમાજ આગેવાન શ્રી જી એલ મકવાણા ના વહાલસોયા દિકરા સ્વ આનંદભાઈ મકવાણા ના આત્મા ને કોટી કોટી વંદન સહ શ્રધ્ધાંજલિ અર્પણ કરી એ છીએ આપણી આ સમાજ અને કલાકાર મિત્રો ને મોટી ખોટ છે એમના પરિવારજનો ને પણ્ એમના કુટુંબ માં આવા વિરલ વ્યક્તિ ગુમાયા નુ ભારોભાર દુઃખ છે એમને પણ પરમાત્મા આ દુખ ને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી એ છીએ ખારાપાટ ઝાલાવાડ ના મિત્રવર્તુળ ની પણ શ્રધ્ધાંજલિ અર્પણ કરી એ છીએ રિપોર્ટર ડી કે મકવાણા

Comments