સુરેન્દ્રનગર નુ ગૌરવ લવજીભાઈ નાગજીભાઈ પરમાર ને રાષ્ટ્રપતિ ના વરદહસ્તે પદ્મશ્રી એવોર્ડ મળતા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો રિપોર્ટર ડી કે મકવાણા દસાડા
સુરેન્દ્રનગર નુ ગૌરવ લવજીભાઈ નાગજીભાઈ પરમાર ને રાષ્ટ્રપતિ ના વરદહસ્તે પદ્મશ્રી એવોર્ડ મળતા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી માં ફુલહારથી સન્માનિત કરાયા
સન્માન કરવામાં દસાડા લખતર ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પી.કે.પરમાર સાહેબ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ શ્રી માન કિશોરભાઈ મકવાણા સાહેબ તથા જિલ્લા ભાજપ ના વરિષ્ઠ આગેવાન શ્રી કરશનભાઈ જાદવ તથા જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી એન કે રાઠોડ સાહેબ તથા દસાડા તાલુકા પંચાયત ના પુર્વ ચેરમેન શ્રી વિપુલભાઈ મેરાણી તથા જિલ્લા અનુસુચિત જાતિ મોરચા ભાજપ ના પુર્વ મહામંત્રી શ્રી ગજેન્દ્ર ભાઈ ચૌહાણ સૌ સાથે મળીને સન્માન કરવામાં આવ્યું
Comments
Post a Comment