સુપ્રસિદ્ધ દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક વિઠ્ઠલ મંદિર દોલતખાના સારંગપુર ખાતે આજે વિઠ્ઠલ ભગવાન ના દશૅન અર્થે આવ્યા રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ
સુપ્રસિદ્ધ દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક વિઠ્ઠલ મંદિર દોલતખાના સારંગપુર ખાતે આજે વિઠ્ઠલ ભગવાન ના દશૅન અર્થે આવ્યા હતા.
વિઠ્ઠલ મંદિર માં તેમના પિતા શ્રી સ્વ. જયંતભાઈ પાઠક નું મોસાળ થાય.
ફાલ્ગુની જ્યારે અમદાવાદ આવે ત્યારે અવશ્ય વિઠ્ઠલ મંદિર આવે છે.
Comments
Post a Comment