સવ.પાલાભાઈ જામાભાઈ (ખંડવી) સોલંકી આકસ્મિક અચાનક દુઃખદ અવસાન થયું તે સાબર આવાઝ ન્યુઝ પરિવાર તરફથી હાર્દિક શ્રધ્ધાંજલિ અર્પણ કરી એ છીએ રિપોર્ટર ડી કે મકવાણા🙏🙏
દસાડા તાલુકા ના માલનપુર ગામના રહીશ પુર્વ ઉપસરપંચ ખારાપાટ યુવા વિકાસ પરિષદ ના સક્રિય સભ્ય ખારાપાટ વણકર સમાજ સમુહ લગ્ન સમિતિ ના સભ્ય ખારાપાટ વિસ્તાર મા સામાજિક કાર્ય મા હરહંમેશ સેવાકીય પ્રવૃતિઓ મા આગળ હોય સ્વભાવે શાંત ના "સગા" નો સગો બાહોશ એવો વિરલ વ્યક્તિત્વ સવ.પાલાભાઈ જામાભાઈ (ખંડવી) સોલંકી આકસ્મિક અચાનક દુઃખદ અવસાન થી સમાજે એક સમાજસેવક ગુમાવ્યો છે જેને ના પૂરી શકાય તેવી ખોટ પડી છે સ્વ.પાલા ભાઈ સોલંકી ના અવસાન થતા ઘણુ બધુ દુઃખ થયું પરંતુ કુદરતના આ જીવન મરણના ચક્રને પામર માનવી કશું જ કરી શકતો નથી પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રભુને પ્રાર્થના અને પરિવાર મા દુઃખદ ઘટના બની એનુ દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના ૐ શાંતિ ૐ શાંતિ ૐ
સમાજ ના અનેક મિત્રો સ્વ. મૃતક ના આત્મા ને શ્રધ્ધાંજલિ અર્પીએ છીએ
શ્રી પીકેપરમાર ધારાસભ્ય દસાડા લખતર
જગદીશભાઈ પરમાર કાંકરા વાળી
જીએલમકવાણા
વીએચમકવાણા
જગદીશભાઈ રણોદરા
બાબુલાલ સોલંકી એરવાડા
વિપુલભાઈ મેરાણી
નાગરભાઈ મકવાણા વિસાવડી
ડી કે મકવાણા વિસાવડી
રઘુભાઈ રાઠોડ, મહાદેવભાઈ પરમાર કોચાડા,નથાભાઈ પરમાર ગવાણા કનુભાઈ પરમાર ગવાણા હીરાભાઈ સોલંકી માંડલ હીરાભાઈ પરમાર તલાટી ગણેશભાઈ રાઠોડ કોચાડા પસાભાઈ ગણેશભાઈ પરમાર સાવડા, દલસુખભાઈ જાદવ શેર, કિશોરભાઈ વાઘેલા આલમપુરા, નટુભાઈ રાઠોડ વણોદ
મગનભાઈ ગોઢડીયા રાજવીર ભદ્રેશીયા વકીલ
અજાભાઈ,વિજય રાઠોડ વડગામ, ભાવેશભાઈ રાઠોડ આદરીયાણા
ભવાનભાઈ સોલંકી અમરશીભાઈ પરમાર ગવાણા
એ ડી વાઘેલા ઉખલોડ
હરીભાઇ ટ્રેનટ , હરીભાઇ પરમાર કરકથલ , પંકજભાઈ રોનડીયા વિઝુવાડા,
નામી અનામી સામાજિક આગેવાનો અને મિત્રવર્તુળ
Comments
Post a Comment