કડી વિધાનસભા ની પેટા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે પુર્વ ધારાસભ્ય રમેશભાઈ ચાવડા ને જાહેર કરવામાં આવ્યા રિપોર્ટર ભાવેશભાઈ પરીખ કડી

કડી વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ ચાવડા જાહેર કરવામાં આવ્યા છે અને હાલ ગાંધી ચોક બાબાસાહેબને ફુલહાર કરી ફોર્મ ભરવા નીકળી રહ્યા છે રિપોર્ટર ભાવેશભાઈ પરીખ કડી

Comments