હરિદ્વાર મુકામે પૂજ્ય શ્રી પરીક્ષિતજી પંડ્યા ના વ્યાસને ભાગવત કથાનું રસપાન થઈ રહ્યું છે રિપોર્ટર હર્ષદ જોષી મુંબઈ

હરિદ્વાર મુકામે પૂજ્ય શ્રી પરીક્ષિતજી પંડ્યા ના વ્યાસને ભાગવત કથાનું રસપાન થઈ રહ્યું છે ત્યારે મેમનગરના કમલેશભાઈ વાઘેલા યજમાન બન્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આવેલ ભક્તજનો કથાનું શ્રવણ કરી રહ્યા છે 
કમલેશભાઈ તેમજ તેમની સાથે જોડાયેલા તેમના ભક્તજનો આ કથા ની અંદર ખૂબ જ ઓતપ્રોત થઈ ગયા છે.
ભાગવત કથામાં આવતા પ્રસંગો nee ઉજવણી પણ ખૂબ ધામધૂમથી કરવામાં આવી છે. યજમાન શ્રી એવા કમલેશભાઈ વાઘેલા ખૂબ જ ભાવવિભોર બનીને ભક્તિનું કાર્ય કરી રહ્યા છે.
આ કથામાં મહેસાણાના કૌશિકભાઇ જાની તેમજ તેમના મિત્ર વર્તુળો પણ પધાર્યા હતા.
પૂજ્ય શ્રી પરીક્ષિત જી પંડ્યા ભાગવત આચાર્યના આશીર્વાદ મેળવી સૌ ધન્ય બન્યાં હતા.

Comments