*હિંમતનગર ખાતે પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ*
*************
સાબરકાંઠામાં પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરપર્સનશ્રી કું કૌશલ્યા કુંવરબાની ઉપસ્થિતિમાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બે નવીન સોનોગ્રાફી મશીન અને ત્રણ સોનોગ્રાફિ રજીસ્ટ્રેશન રીન્યુઅલની દરખાસ્તનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ જમ્મુ કાશ્મિરના પહલગામમાં થયેલા આતંકી હુમલામા શહીદ થયેલા નિર્દોશ લોકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પી હતી.આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment