જમ્મુ કાશ્મીર ના પહેલગામ માં થયેલા આતંકી હૂમલા ના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે.રિપોટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ
on
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
જમ્મુ કાશ્મીર ના પહેલગામ માં થયેલા આતંકી હૂમલા ના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે.
અમદાવાદ ના ખાડિયા વિસ્તારમાં આતંકી હૂમલા માં શહીદ થયેલમૃતકો ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. અને ભારે આક્રોશ સાથે કેન્ડલ માર્ચ કાઢી અને આ જઘન્ય કૃત્ય ને વખોડી અને જવાબી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.રાત્રે આઠ વાગ્યે કૅડલ માર્ચ કાઢવામાં આવી હતી રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ
Comments
Post a Comment