ગુજરાતના આંગણે અમદાવાદ ના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી (એ.આઈ.સી.સી.) નું અધિવેશન થવા જઈ રહ્યું છે રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ
ગાંધી અને સરદાર ની જન્મ ભૂમિ અને કર્મભૂમિ એવા ગુજરાતના આંગણે અમદાવાદ ના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી (એ.આઈ.સી.સી.) નું રાષ્ટ્રીય અધિવેશન તા.૮ અને ૯ એપ્રિલ ના રોજ થવા જઈ રહ્યું છે આ પ્રસંગે રાષ્ટ્રીય મિડિયા સેલ ના ચેરમેન શ્રી પવન ખેરાજી તથા વરિષ્ઠ આગેવાનો ની ઉપસ્થિતિ માં ગુજરાત પ્રદેશ સમિતિ મિડિયા સેલ ના પ્રવકતા ઓ અને ડીબેટ પ્રવકતા ઓની મીટીંગ મળી હતી જેમાં પ્રદેશ ના મુખ્ય પ્રવકતા મનીષ દોશી.કૉ.કનવીનર હેમાંગ રાવલ . અમિત ચાવડા અને અમીબેન યાજ્ઞિક ની ઉપસ્થિતિ માં સેલ ના વિવિધ venue માટે જવાબદારીઓ ની નોંધ લેવામાં આવી હતી
Comments
Post a Comment