હિંમતનગર ખાતે એમસીએમસી મીડિયા સેન્ટર નું ઉદ્ઘાટન
તેમાં માહિતી કચેરી ના કર્મચારીઓ તથા સાબરકાંઠા જિલ્લા ના પત્રકાર શ્રી ઓ હાજર રહ્યા હતા. તેમાં લોકસભા 2024 ની ચૂંટણી વિષે માન. કલેક્ટર સાહેબે પત્રકારો સમક્ષ ચૂંટણી વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય અને જિલ્લા નું માન નીકળે તે બાબતે ચૂંટણી ના નિયમો અંગે પ્રવચન આપ્યું . આ પ્રવચન ને જિલ્લા પત્રકારો એ આવકારી કલેક્ટર સાહેબ શ્રી ને અભિનંદન પાઠવ્યા .
( સાબર આવાઝ , હર્ષદ જોશી , 20/03/2024 )


Comments
Post a Comment