ગુજરાત સરકારના સાપ્તાહિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજરોજ ખેડબ્રહ્મા ડેપો ખાતે ખેડબ્રહ્મા માં સ્થાપિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું આ બહેનોએ બસ સ્ટેશન વર્કશોપ અને બસની સફાઈ કરી અંતે પ્રવચનો આપી કાર્યક્રમ પૂર્ણ કર્યો.
Comments
Post a Comment