Gpsc પાસ કરી કલાસ, ૨, અધિકારી તરીકે આઈ ટી આઈ પ્રિન્સીપાલ બનતા : પ્રકાશભાઈ સોલંકી*

*Gpsc પાસ કરી કલાસ, ૨, અધિકારી તરીકે આઈ ટી આઈ પ્રિન્સીપાલ બનતા : પ્રકાશભાઈ સોલંકી*
માંડલ ના રહીશ પાટડી વલ્લભ વિલા રેસીડેન્સી પાટડી મા રહેતા અને પાટડી ITI મા નોકરી કરતા કરતા માંડલ ના રહીશ એવા પ્રકાશભાઈ સોલંકીએ GPSC ની તૈયારી કરી પરિક્ષા પાસ કરી કલાસ ૨ અધિકારી તરીકે હાલ ખેડા જિલ્લાના માતર ખાતે પ્રિન્સીપાલ તરીકે પસંદગી થતા એમની નવી નિમણુંક થતા પાટડી ખાતે વલ્લભ વિલા રેસીડેન્સી સોસાયટી ખાતે શ્રી પ્રકાશભાઈ સોલંકી નુ પડો આપી ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી , બંધારણ ના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકર ની છબી આપી સૌ સોસાયટી ના રહીશો કર્મચારીઓ , સન્માન કર્યું, બહુમાન કર્યું આ સન્માન કાર્યક્રમ મા સોસાયટી ના, રાજવીર ભદ્રેશીયા વકીલ, જેઠાલાલ સોમેશ્વરા, પરસોતમભાઈ જાદવ, નાગર ભાઈ ચાવડા, ખેતશીભાઈ જાદવ દિનેશભાઈ ચાવડા, સ્વસ્તિક રાઠોડ, દિલીપભાઈ, હસમુખભાઈ, રજનીભાઈ, મેહુલભાઈ ,બીપીન સોલંકી, મણીલાલ પરમાર, ભરતભાઈ , હિતેશભાઈ સહિત સોસાયટી ના સૌ રહીશોએ સાથે મળીને વિદાય આપી હતી આ તકે પ્રકાશભાઈ સોલંકી એ અનુસુચિત જાતિ સમાજનુ પરિવાર, કુટુંબ નુ નામ રોશન કર્યું છે સૌ સાથે મળીને ઉજ્જવળ ભવિષ્ય ની શુભેચ્છા ઓ પાઠવી હતી તેમજ ખારાપાટ વિસ્તાર ના સૌ સગાંસંબંધીઓ, સ્નેહીજનો અને પાટડી ના મિત્રો એ અભિનંદન પાઠવ્યા છે રિપોર્ટર ડીકેમકવાણા વિસાવડી દસાડા પાટડી 9913283316

Comments