ગુજરાત સરકારના સાપ્તાહિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજરોજ ખેડબ્રહ્મા ડેપો ખાતે ખેડબ્રહ્મા ડેપો મેનેજર સાહેબ શ્રીના આમંત્રણ ને માન આપીને ખેડબ્રહ્મા ગાયત્રી શક્તિપીઠ પરિવાર ના સંચાલક મૃદુલાબેન વોરા તથા તેમની 12 બહેનોની ચક્રીય ટીમ દ્વારા ખેડબ્રહ્મા ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું ગાયત્રી શક્તિપીઠ પરિવારની બહેનો દ્વારા ડેપો ,વર્કશોપ, બસોની (આંતરિક અને બાહ્ય સફાઈ)સફાઈ કરવામાં આવી.
Comments
Post a Comment