ખેડબ્રહ્મા એસ.ટી.ડેપો ખાતે ગુજરાત સરકારશ્રીના અભિગમ મુજબ ' સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ ' અંતર્ગત લોક ભાગીદારીના ભાગરૂપે ખેડબ્રહ્માના આર્ટસ અને કોમર્સ કોલેજના એન.એસ.એસ . ના વિદ્યાર્થીઓના સાથ સહકારથી સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર અને કોલેજના પ્રાધ્યાપક ઉપસ્થિત રહ્યા હતા .
Comments
Post a Comment