*પાટડી તાલુકા ભાજપ સંગઠન ના નવનિયુક્ત હોદેદારો ની વરણી*
સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી હાર્દિકભાઈ ટમાલીયા દસાડા લખતર ના ધારાસભ્ય શ્રી પીકે પરમાર પ્રભારી મહામંત્રી શ્રી ભાવેશભાઈ મકવાણા જિલ્લા ભાજપ સંગઠન ના મહામંત્રી શ્રી નરેશભાઈ પટેલ તાલુકા સંકલન સમિતિ સાથે ચર્ચા વિચારણા કરી તાલુકા સંગઠન અને મોરચા ના હોદેદારો પ્રમુખ શ્રી સુખદેવ ભાઈ જાલીસણીયા એ જાહેરાત કરી જેમા જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે શ્રી સરદારભાઈ સુરેલા (ઠાકોર) માનાવાડા તાલુકા ભાજપ સંગઠન ના મંત્રી તરીકે શ્રી વિપુલભાઈ પટેલ વણોદ અને હંસાબેન રાઠોડ વડગામ ની નવનિયુક્ત વરણી કરવામાં આવી જેમને સૌએ આવકારી સોશિયલ મીડિયા મા અને ટેલીફોન થી શુભેચ્છા ઓ અને અભિનંદન પાઠવ્યા
હતા અનુસુચિત જાતિ મોરચા ભાજપ ગ્રામ્ય ના હોદેદારો તરફથી નવનિયુક્ત હોદેદારો ને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે છે
Comments
Post a Comment