આજ તારીખ: 18/08/2026 ના ગુજરાત પેરામિલેટ્રી અને સેવ ઇન્ડિયન ફેમિલી દ્વારા સુભાષ બ્રિજ અમદાવાદ ગુજરાત શાહીબાગ ખાતે મહાન સ્વતંત્ર સેનાની સુભાષચંદ્ર બોઝ ને માણા પહેરાવીને જવાનોએ સલામી અને સમાજ સેવકોએ વંદન કર્યા

આજ તારીખ: 18/08/2026 ના ગુજરાત પેરામિલેટ્રી અને સેવ ઇન્ડિયન ફેમિલી દ્વારા સુભાષ બ્રિજ અમદાવાદ ગુજરાત શાહીબાગ ખાતે મહાન સ્વતંત્ર સેનાની સુભાષચંદ્ર બોઝ ને માણા પહેરાવીને જવાનોએ સલામી અને સમાજ સેવકોએ વંદન કરી.સરકાર તથા દેશના નાગરિકો સુધી પ્રાર્થના કરી કે પેરામિલેટ્રી જવાનોએ ને 2004 પછી પેન્શન,શહીદ નુ સમ્માન,કલ્યાણ કેન્દ્ર વગેરે..સેવ ઇન્ડિયન ફેમિલી દ્વારા 83% દેશમા ટેક્સ આપનાર પુરુષ હોય,પુરુષ આયોગ બનાવવા,વધતુ જતુ પુરુષોમા આત્મહત્યાનુ પ્રમાણ દેશમા. મછલી આયોગ: વૃક્ષ આયોગ: મહિલા આયોગ: બાળ આયોગ: વિવિધ આયોગ છે પરંતુ પુરુષ પોતાની વેદના કહિ શકે તે માટે પુરુષ આયોગ નથી આ નમન માં ઉપસ્થિત 1.શ્રી.વસંતભાઈ 2.શ્રી.હસમુખભાઇ 3.શ્રી. મુણજીભાઇ. 4.શ્રી. વિશાલ ભાઈ. 5.શ્રી. હિરેન ભાઈ. 6.શ્રી.અનિલ ભાઈ. 7.શ્રી. તુષાર ભાઈ. (મિડિયા કેમેરા મેન) ઉપસ્થિત રહી આજે આપણે આઝાદ જીવન જીવી રહ્યા છીએ આ યુગપુરુષ ના બલિદાન ના કારણે તેમના ચરણોમા માળા અર્પણ કરીને વંદન કર્યા. 

    
  શ્રી.વસંતભાઈ 
પેરામિલેટ્રી સંગઠન 
સેવ ઇન્ડિયન ફેમિલી

Comments