પાટડી તાલુકા પંચાયત ની સામાજીક ન્યાય સમિતિ ની વરણી**શ્રીમતી વર્ષાબેન મહેશભાઈ પરમાર ની બિનહરીફ પસંદગી*
*પાટડી તાલુકા પંચાયત ની સામાજીક ન્યાય સમિતિ ની વરણી*
*શ્રીમતી વર્ષાબેન મહેશભાઈ પરમાર ની બિનહરીફ પસંદગી*
આજરોજ પાટડી તાલુકા પંચાયત સામાજીક ન્યાય સમિતિ ના ચેરમેન ની વરણી કરવામાં આવી જેમા નવનિયુક્ત ચેરમેન તરીકે શ્રીમતી વર્ષાબેન મહેશભાઈ પરમાર પાનવા બેઠક ના તાલુકા પંચાયત સદસ્ય ની બીનહરીફ પસંદગી ,વરણી કરવામાં આવી
નવનિયુક્ત ચેરમેન શ્રી એ પાટડી તાલુકા પંચાયત સ્થિત કાર્યલય ખાતે વિધીવત ચાર્જ સંભાળ્યો હતો આ અવસરને વીવિધ આગેવાનો, શુભેચ્છકો અને રાજકીય આગેવાનો તેમજ અનુસુચિત જાતિ મોરચા ના આગેવાનો ઉપસ્થિત રહી ને ફુલહાર પહેરાવી અભિનંદન તેમજ શુભેચ્છા ઓ પાઠવી હતી ઉપસ્થિત સૌ એ વિશ્ર્વાસ વયકત કર્યો કે એમના સશકત નેતૃત્વ હેઠળ સામાજીક ન્યાય સમિતિ વધુ લોકકલ્યાણ કારી, પરિણામ લક્ષી કામગીરી કરીને પાટડી તાલુકા ના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે સામાજિક ન્યાય સમિતિ ના માધયમથી સમાજના વંચિત,શોષીત અને જરૂરીયાતમંદ વર્ગોના સર્વાંગી વિકાસ માટે પારદર્શક જવાબદારી અને જનહિતલક્ષી કામગીરી ને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે સરકાર ની કલ્યાણકારી યોજનાઓ નો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેમજ સમાજના દરેક વર્ગને ન્યાય અને વિકાસ નો અધિકાર પ્રાપ્ત થાય એ માટે તેવો નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે
Comments
Post a Comment