શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય વિસાવડી સંસ્કૃત કક્ષ નું દિપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરતા રાજ્ય ના ઉપસચિવ શ્રી ઉમેશભાઈ....

શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય વિસાવડી સંસ્કૃત કક્ષ નું દિપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરતા રાજ્ય ના ઉપસચિવ શ્રી ઉમેશભાઈ....
સંસ્કૃત ભાષા એ સૌથી પ્રાચીન ભાષા છે બધી જ ભાષા ની જનની છે મધુર ભાષા છે દેવ ભાષા છે ત્યારે સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થી મા અભિરુચિ વધે અને ભારતિય સંસ્કૃતિ ના સંસ્કાર થી સુ સંસ્કૃત બને એ હેતુ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ આયોજિત સંસ્કૃત કક્ષ ને શાળા આચાર્ય શ્રી નરેશભાઈ સાહેબ વિચાર વધાવી સુંદર સંસ્કૃત કક્ષ નું આયોજન કર્યું. ભારત માતા ના પૂજન અને દિપ પ્રાગટ્ય રાજ્ય સચિવ શ્રી ઉમેશ ભાઈ ના વરદ હસ્તે કરાવ્યું.આ ક્ષણે શ્રી શિવા ભાઈ સી. આર .સી .તેમજ પી.પી. ડોડીયા સાહેબ 
જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રમેશભાઈ છત્રોટીયા,ડીકેમકવાણા વિસાવડી પ્રા.શાળા આચાર્ય શ્રી જનક ભાઈ શ્રી નરેશભાઈ શ્રી મોહનભાઈ શાળા ટ્રસ્ટી ની પ્રેરક ઉપસ્થિતિ રહી.
રિપોર્ટર ડીકેમકવાણા વિસાવડી દસાડા પાટડી

Comments