પાટડી તાલુકા અનુસુચિત જાતિ મોરચા ભાજપ ગ્રામ્ય ના મહામંત્રી તરીકે વરણી
આજરોજ સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી શ્રી અનિરૂદ્ધ સિંહ દવે , જિલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી હાર્દિકભાઈ ટમાલીયા, જિલ્લા સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ શુકલ,ઝોન મહામંત્રી શ્રી અને જિલ્લા ભાજપ મોરચા ના પ્રમુખ શ્રી અને મંડલ સંકલન સંકલન સમિતિ સાથે ચર્ચા વિચારણા કરી આજરોજ પાટડી ગ્રામ્ય મંડલ ના અનુસુચિત જાતિ મોરચા ગ્રામ્ય ના મહામંત્રી તરીકે યુવા ચહેરો વયવસાયે એડવોકેટ શ્રી રાજવીર કમાભાઈ ભદ્રેશીયા અંબાળા ની પસંદગી કરવામાં આવી એ બદલ જિલ્લા ભાજપ, તાલુકા ભાજપ સંગઠન નો અનુસુચિત જાતિ મોરચા ભાજપ ખુબ ખુબ આભાર વ્યક્ત કરી નવનિયુક્ત મહામંત્રી શ્રી ને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે પ્રમુખ શ્રી ડીકેમકવાણા વિસાવડી મહામંત્રી શ્રી જેઠાભાઈ સોમેશ્રવરા સુરેલ અને સામાજીક આગેવાનો રાજકીય આગેવાનો એ પણ સોશિયલ મીડિયા ના માધ્યમથી શુભેચ્છા નો વરસાદ વરસાવ્યો છે
Comments
Post a Comment