માંડલ તાલુકા પંચાયત ના ચેરમેન તરીકે નવનિયુક્ત વરણી*

*માંડલ તાલુકા પંચાયત ના ચેરમેન તરીકે નવનિયુક્ત વરણી*
માંડલ તાલુકા પંચાયત સામાજીક ન્યાય સમિતિ ના નવનિયુક્ત ચેરમેન તરીકે શ્રીમતી વિજયાબેન હીરાભાઈ સોલંકી ની બિનહરીફ વરણી કરવામાં આવી આ વરણી થવા બદલ સમાજ ના આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓ અને મિત્ર વર્તુળ તરફથી સ્નેહભરી શુભેચ્છા ઓ પાઠવવામાં આવી રહી છે નવનિયુક્ત ચેરમેન તરીકે વરણી ને સૌ એ આવકારી છે 
ધન્યવાદ...
રિપોર્ટર ડીકેમકવાણા વિસાવડી દસાડા પાટડી

Comments