*પાટડી તાલુકા ના નારણપુરા શૈક્ષણિક કીટ વિતરણ*
વંદના મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદ તરફથી શ્રી નારણપુરા પ્રાથમિક શાળા ના 100 જેટલા બાલવાટિકા થી ધોરણ 8 સુધીના બાળકોને ચોપડા નોટબુક પેન તેમજ શૈક્ષણિક કીટ બોક્સનું વિતરણ કરવામાં આવેલ ખારાપાટ વિસ્તાર મા માં શૈક્ષણિક સેવાની સરવાણી લાવનાર શ્રી ગણેશ ભાઈ રાઠોડ સાથે સેવા ભાવી વી એચ મકવાણા તથા હીરાભાઈ તાલાટી શ્રી આ જવાબદારી વહન કરી રહયા છે તો નારણપુરા પ્રાથમિક શાળા પરિવાર વતી સૌનો આભાર આભાર સાથે અવિરત સેવા સંકલ્પ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે સેવાના કામ થકી સેવા કર્તવ્ય કરતા રહેજો સદા સૌને સહભાગી બનતા રહેજો તેવી આશા અને અપેક્ષા સાથે વંદન
રિપોર્ટર ડીકેમકવાણા વિસાવડી દસાડા પાટડી
Comments
Post a Comment