આજ રોજ તા. 27/06/2026, શનિવાર રાજકોટ સદભાવના ટ્રસ્ટ મુકામે ગુજરાત રાજ્ય vce મંડળની નવીન રચના કરવામાંઆવી

આજ રોજ તા. 27/06/2026, શનિવાર રાજકોટ સદભાવના ટ્રસ્ટ મુકામે ગુજરાત રાજ્ય vce મંડળની નવીન રચના કરવામાં આવી જેમાં રાજકોટ થી અમારા મિત્રશ્રી હિતેશભાઈ ઝાલાવાડિયા ને ગુજરાત રાજ્ય vce મંડળ પ્રમુખશ્રી તરીકે, અરવિંદભાઈ સાંકળિયા બોટાદ ગુજરાત vce મંત્રીશ્રી, અશ્વિનજી ઠાકોર ઊંઝા ઉપ પ્રમુખશ્રી, કિરીટભાઈ પરમાર સિદ્ધપુર ઉપ પ્રમુખશ્રી તરીકે વરણી કરવામાં આવી તેઓ તમામ ને ખુબ ખુબ અભિનંદન.

Comments