સુરેન્દ્રનગર જીલ્લા ના દસાડા તાલુકા ના વિસાવડી ઉતર બુનિયાદી વિદ્યાલયનુ ૭૧:૦૦ટકા પરિણામ* રિપોર્ટ ડીકે મકવાણા વિસાવડી

*સુરેન્દ્રનગર જીલ્લા ના દસાડા તાલુકા ના વિસાવડી ઉતર બુનિયાદી વિદ્યાલયનુ ૭૧:૦૦ટકા પરિણામ*
દસાડા પાટડી ના વિસાવડી ઉતર બુનિયાદી વિદ્યાલય નુ ધોરણ ૧૦ એસ એસ સી બોર્ડ નુ પરીણામ ૭૧:૦૦ ટકા જેમા ૧ થી ૪ નંબર મા ત્રણ દિકરીઓ અનુસુચિત જાતિ ની અને એક દિકરી રબારી સમાજ ની દિકરી ઓ ઉતીર્ણ થવા બદલ ખુબ ખુબ અભિનંદન પરિણામ સારૂ આવતા વિધાર્થીઓ ના માતા પિતા એ આનંદ અને ગૌરવ ની લાગણી વ્યક્ત કરી છે તેમજ ઉજળા ભવિષ્ય માટે હાર્દિક શુભકામના ઓ પાઠવી છે 
રિપોર્ટર ડીકેમકવાણા વિસાવડી દસાડા પાટડી

Comments