સવલાસ જિલ્લા પંચાયત મા નટુજી ઠાકોરનો ૧૦૭૦૭મતોથી વિજય*ડી. કે. મકવાણા

*સવલાસ જિલ્લા પંચાયત મા નટુજી ઠાકોરનો ૧૦૭૦૭મતોથી વિજય*
દસાડા પાટડી તાલુકા ના ઘાસપુર ગામના નટુજી ઠાકોર સતત ત્રીજી વખત જિલ્લા પંચાયત સવલાસ સીટ ઉપર જંગી બહુમતીથી વિજય મેળવ્યો ,નટુજી ઠાકોર બે વખત ખારાઘોડા જિલ્લા પંચાયત સીટ મા જીતીને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ મા હોદો સંભાળયો હતો , ઠાકોર સમાજ ના અગ્રણી પ્રભુત્વ ધરાવતા આગેવાન છે દરેક સમાજને સાથે રાખીને ચાલનારા વ્યક્તિ છે લોકોસાથે જમીન થી જોડાયેલા સારા વ્યક્તિ છે ત્રીજી વખત સવલાસ જિલ્લા પંચાયત સીટ મા જંગી બહુમતીથી જવલંત વિજય પ્રાપ્ત કર્યો છે ત્યારે દસાડા લખતર ના ધારાસભ્ય શ્રી પીકે પરમાર, જિલ્લા ભાજપ ના પુર્વ પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, વિક્રમભાઈ રબારી સહિત ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો, કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી પાટડી ના તમામ હોદ્દેદારો એ અભિનંદન પાઠવ્યા છે 
રિપોર્ટર ડીકેમકવાણા વિસાવડી દસાડા પાટડી

Comments