આજે સુરપુર મતદાન કેન્દ્રમાં ચૂંટણી ફરજ બજાવતા હોમગાર્ડના જવાન શ્રી મહેશભાઈ પરમાર ને અતિશય ગરમીના ખેચ આવતા સિવિલ માં દાખલ રીપોર્ટર પ્રજ્ઞેશ બારોટ વડાલી
આજે સુરપુર મતદાન કેન્દ્રમાં ચૂંટણી ફરજ બજાવતા હોમગાર્ડના જવાન શ્રી મહેશભાઈ પરમાર ને અતિશય ગરમીના લીધે અચાનક ખેંચ આવતા ફરજ પરના અધિકારીએ 108 માં જાણ કરે જેમાં ઇડર 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચતા હોમગાર્ડ જવાન ની તબિયત વધારે ખરાબ હોય ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ સિવિલ ના ડોક્ટર સાહેબે તપાસ કરતા દર્દી ની તબિયત વધારે નાજુક હોય વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે.
Comments
Post a Comment