સાબરકાંઠા જિલ્લાના મીડિયા વિભાગમાં સહ કન્વીનર તથા મીડિયા વિભાગના મંડલ ઇન્ચાર્જ પત્રકારોની નિમણૂક કરેલ
ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા વિભાગના પ્રમુખશ્રી કનુભાઈ પટેલ સાહેબના હસ્તે સાબરકાંઠા જિલ્લાના મીડિયા વિભાગમાં સહ કન્વીનર તથા મીડિયા વિભાગના મંડલ ઇન્ચાર્જ પત્રકારોની નિમણૂક કરેલ છે જેમાં જિલ્લા કન્વીનર દિનેશભાઈ ભાવસાર સાહેબ તથા મીડિયા મંડલમાં સુરેશભાઈ થોરી હિંમતનગર શહેર વિભાગ તથા જયેશકુમાર એચ જોશી તથા સંજયભાઈ દીક્ષિત ઇડર તાલુકા શહેર તથા પરેશભાઈ પટેલ ઇડર તાલુકા વિભાગ તથા જીતેન્દ્રભાઈ નાઈ વડાલી શહેર તથા રવિન્દ્રસિંહ ચૌહાણ વડાલી તાલુકા વિભાગ તથા અરવિંદભાઈ ઠક્કર ખેડબ્રહ્મા શહેર તથા બીપીનભાઈ જોશી ખેડબ્રહ્મા તાલુકો તથા પ્રવીણભાઈ રાવલ તલોદ શહેર તથા ધર્મેન્દ્રસિંહ ઝાલા તલોદ તાલુકો તથા સંજયભાઈ રાવલ પ્રાંતિજ શહેર તથા મનુભાઈ નાઈ 33 તાલુકા વિભાગ જેટલા પત્રકારોને સાબરકાંઠા ભારતીય જનતા પાર્ટીએ પત્રકારોની સહ ઇન્ચાર્જ તરીકે નિમણૂક આપેલ છે તે નિમણૂક બદલ દરેક પત્રકારોને સાબર આવાજ પરિવાર તરફથી મુંબઈના સંયોજક હર્ષદભાઈ જોશી ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે રિપોર્ટર હર્ષદભાઈ જોશી મુંબઈ
Comments
Post a Comment