સુપ્રસિધ્ધ કેમ્પના હનુમાન મંદિર ખાતે આયોજિત ભવ્ય રથયાત્રા ને ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું.

સુપ્રસિધ્ધ કેમ્પના હનુમાન મંદિર ખાતે આયોજિત ભવ્ય રથયાત્રા ને ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સૌ ભાવિક ભક્તો ની સાથે સામુહિક આરતીમાં સહભાગી થઈને હનુમાન દાદા ના ચરણોમાં રાજ્ય અને દેશની સુખાકારી ની પ્રાર્થના કરી હતી 
આ પ્રસંગે મુખ્યમંત્રી ની સાથે કેમ્પ હનુમાન મંદિર ના ટ્રસ્ટી સુધીરભાઈ નાણાવટી પણ ઉપસ્થિત રહ્યા હતા.
સવારે શરૂ થયેલી આ રથયાત્રામાં ઓપરેશન સિંદૂર નો ટેબ્લો, ૩૦ ટ્રક, અખાડા, ૨ ઘોડાગાડી, સુંદરકાંડ ની ટ્રક, રાજાની જાયન્ટ ગદા વગેરે જોડાયા હતા 
આ રથયાત્રા દિલ્હી દરવાજા, શાહપુર, ઈન્કમટેકસ સર્કલ, આશ્રમ રોડ, પાલડી ચંદ્ર નગર થઈ વાસણા વાયુદેવ મંદિર પહોંચશે ત્યાંથી અંજલિ, નહેરૂનગર યુનિવર્સિટી થઈ સાંજે નિજ મંદિર પરત ફરી હતી.
રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ. ્

Comments