*દસાડા તાલુકા ભાજપ સંગઠન દ્વારા અનુસુચિત જાતિ મોરચા ભાજપ ગ્રામ્ય ના નવનિયુક્ત હોદેદારો ની વરણી* રિપોર્ટર ડીકેમકવાણા

*દસાડા તાલુકા ભાજપ સંગઠન દ્વારા અનુસુચિત જાતિ મોરચા ભાજપ ગ્રામ્ય ના નવનિયુક્ત હોદેદારો ની વરણી*
દસાડા તાલુકા ભાજપ સંગઠન દ્વારા અનુસુચિત જાતિ મોરચા ના પ્રમુખ શ્રી ડીકેમકવાણા વિસાવડી મહામંત્રી સવજીભાઈ મકવાણા કચોલીયા રીપીટ કરાયા અને જેઠાભાઈ સોમેશ્રવરા સુરેલ ની નવા મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી અને પાટડી શહેર અનુસુચિત જાતિ મોરચા ના પ્રમુખ શ્રી દિપકભાઈ ચૌહાણ પાટડી ને પણ રીપીટ કરાયા છે ,વિસાવડી ગામના ઉત્સાહી સંગઠન વર્ક ના માહિર એવા ડીકેમકવાણા વિસાવડી ને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હાર્દિકભાઈ ટમાલીયા અને સંગઠન દ્રારા તાલુકા ભાજપ સંગઠન અને દસાડા લખતર ના ધારાસભ્ય શ્રી પીકે પરમાર ની ભલામણ મુજબ અનુસુચિત જાતિ મોરચા ભાજપ ગ્રામ્ય દસાડા પાટડી ના ફરીવાર નવનિયુક્ત વરણી નિમણૂક કરાઈ છે ડીકેમકવાણા ભારતીય જનતા પાર્ટી મા સક્રિય ઉત્સાહી કાર્યકર તરીકે ખંતથી નિષ્ઠાપૂર્વક કામ કરનાર અનુસુચિત જાતિ વર્ગ મા યુવા ટીમ સમાજમા સોશિયલ મીડિયા મા જાગૃત કાર્યકર તરીકે કામગીરી કરી જબરજસ્ત ટીમ વર્ક કરનાર હોઈ પાર્ટી દ્વારા અનુસુચિત જાતિ મોરચા ગ્રામ્ય નો કાર્યભાર સોંપી પ્રમુખ મહામંત્રી ને રીપીટ કરી પાર્ટી અને સંગઠને કામની કદર કરી રિપીટ કરાતા સમગ્ર તાલુકા મા હર્ષ અને આનં, ખુશીની લાગણી ની લહેર જોવા મળી છે સૌ આગેવાનો મિત્રો એ આ વરણી ને આવકારી શુભેચ્છા સંદેશ પાઠવયા છે

Comments