*ધોરણ ૧૨ અંગ્રેજી(દ્વિતીય ભાષા) વિષયમાં કુલ ૧૧૮૮૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી*
********
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષામાં અંગ્રેજી ૦૧૩ (દ્વિતીય ભાષા) વિષયમાં કુલ ૧૨૦૬૩ વિધ્યાર્થીઓ પૈકી ૧૧૮૮૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૧૭૯ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. ગુજરાતી -૦૦૮(દ્વિતીય ભાષા) વિષયમાં કુલ ૨૧૮ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અંગ્રેજી -૦૦૬(પ્રથમ ભાષા) માં કુલ ૩૮૭ વિધ્યાર્થીઓ પૈકી ૩૮૨ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે પાંચ વિધ્યાર્થીઓની ગેર હાજરી નોંધાઇ હતી. એમ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
***
Comments
Post a Comment