GVK EMRI 108 એમ્બ્યુલન્સ ફરીથી બની નવજીવન રીપોર્ટર પ્રગ્ને શ બારોટ વડાલી

GVK EMRI 108 એમ્બ્યુલન્સ ફરીથી બની નવજીવન નો પર્યાય.
આજે બપોરે 17:52 વાગ્યે 108 નો ફોન રણક્યો કે ઇડર તાલુકો ગામ ઉમેદપુરા જિલ્લો સાબરકાંઠા માં રહેતા રમીલા બેન ગમાર ને પ્રસુતિ ની પીડા શરૂ થઈ હતી અને તાત્કાલિક એમને સારવાર ની જરૂર હતી. 108 માં ઇ એમ ટી મુકેશ ભાઈ પરમાર અને પાયલોટ પ્રવિણસીહ કુંપાવાત સ્થળ પર પહોંચી ને ઉમેદપુરા ગામ થી એમ્બ્યુલન્સ મોં પેશન્ટ લીધેલ હતા અને એમના કહેવા પ્રમાણે હિંમતનગર સિવિલ પેસન્ટ ને લઇ ને જવા ના હતા પણ રસ્તા માંજ ડીલેવરી નો દુખાવો વધુ હોવા થી એમ્બ્યુલન્સ માજ ડિલિવરી કરવા નિ ફરજ પડી હતી 108 નિ ટિમ એ સમય સૂચક તા થી માતા અને બાળક નો આબાદ બચાવ થયો હતો. અને વધારે સારવાર માટે ઇડર સિવિલ માં લઇ ગયા હતા રમીલાબેન ગમાર ના સગા એ 108 ટિમ નો આભાર વ્યક્ત કર્યો હતો

Comments