શેઠ વી સી મહેતા હાઈ સ્કૂલ દેરોલ ( વા) ખાતે દેરોલ પ્રાથમિક શાળાના સંયુક્ત રીતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો હતો રિપોર્ટર જીતેન્દ્રકુમાર જોશી ખેડબ્રહ્મા
શેઠ વી સી મહેતા હાઈ સ્કૂલ દેરોલ ( વા) ખાતે દેરોલ પ્રાથમિક શાળાના સંયુક્ત રીતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો હતો જેમાં ધ્વજવંદન શાળાના નિવૃત્ત થઈ રહેલા કર્મચારી પ્રવિણસિંહ વી વાઘેલા સાહેબ તથા એસએમસીના અધ્યક્ષ રણજીતસિંહ સોલંકીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્રામ્ય સુધારક મંડળના મંત્રી શ્રી સુભાષ કાકા. તથા પૂર્વ સરપંચ શ્રી વસંતભાઈ તથા પૂર્વ ચેરમેન શ્રી મુકેશભાઈ તથા ડોક્ટર બારા શંકરભાઈ દત્તા તેમજ ગામના અન્ય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમ યોજાયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીલમબેન એ કર્યું હતું આ કાર્યક્રમ સરળ આયોજન કરવા બદલ શાળાના આચાર્યશ્રી રાજેન્દ્રસિંહ રહેવર સાહેબે સ્ટાફની કામગીરી ને બિરદાવી હતી હતી રિપોર્ટર જીતેન્દ્ર જોશી ખેડબ્રહ્મા
Comments
Post a Comment