શ્રીમતી એચ.ડી.પટેલ વિદ્યાલય, જશવંતગઢ (દેશોતર )ખાતે ૭૭ મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી રિપોર્ટર ચેતનભાઇ જોશી ઈડર
શ્રીમતી એચ.ડી.પટેલ વિદ્યાલય, જશવંતગઢ (દેશોતર )ખાતે ૭૭ મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી
શ્રીમતી એચ.ડી. પટેલ વિદ્યાલય, જશવંતગઢ (દેશોતર )ખાતે ૭૭ મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી, ધ્વજ વંદન સમારંભના અધ્યક્ષ શ્રી પ્રણવકુમાર હસમુખગીરી ગોસ્વામી , પામ એન્જીનીયરીંગ, અમદાવાદ ના વરદ હસ્તે કરવામાં આવ્યું. સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા, આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી જશવંતસિંહ જી. પુવાર તેમજ આચાર્યશ્રી કરશનભાઈ રબારી, ઉત્સવભાઈ જોષી, વિઠ્ઠલભાઈ પટેલ, મુળજીભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા, સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળાના સમગ્ર સ્ટાફ પરિવારે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખુબ મોટી સંખ્યામાં વિધાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment