ઉતરાયણના દિવસે ઇડરમાં કેટલાક બાઈક સવારોને પતગની દોરીથી ગળાના ભાગે નાની મોટી ઈજા થયેલી હતી તેથી તાત્કાલ સારવાર વિભાગ ઇડર સિવિલમાં લાવેલા રિપોર્ટર પ્રગ્નેશ બારોટ વડાલી

અમારા સાબર આવાઝ ના ચીફ રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ વડાલી તરફથી મળતી માહિતી મુજબ આજે મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણના દિવસે ઇડરમાં કેટલાક બાઈક સવારોને પતગની દોરીથી ગળાના ભાગે નાની મોટી ઈજા થયેલી હતી તેથી તાત્કાલ સારવાર વિભાગ ઇડર સિવિલમાં લાવેલા અને તેની સારવાર વર્મા સાહેબ અને સિવિલ સ્ટાફ સારી ટ્રીટમેન્ટ કરી અને સાવચેતી નો પગલો ભરવા બાઈક સવારનોને ઉતરાયણના દિવસે બને તો બાઈક થી મુસાફરી કરવી નહીં રિપોર્ટ ર પ્રજ્ઞેશ બારોટ વડાલી

Comments