સ્વ. કરસનભાઈ ડુંગરભાઇ રણોદરા ગામ વિસાવડી જેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સાબર આવાઝ તરફથી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ
સ્વ. કરસનભાઈ ડુંગરભાઇ રણોદરા ગામ વિસાવડી જેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સાબર આવાઝ તરફથી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ એમના પવિત્ર દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના અને જગદીશભાઈ રણોદરા તથા સુરેન્દ્રનગર જિલ્લાના ચીફ બ્યુરો ડી કે મકવાણા તથા વશરામભાઈ રણોદરા સમગ્ર પરિવાર તરફથી કોટી કોટી વંદન તંત્રી શ્રી સાબર આવાઝ
Comments
Post a Comment